આપેલ રેડોક્ષ પ્રક્રિયા:
$X Na_2HAsO_3 + Y NaBrO_3 + Z HCl \longrightarrow NaBr + H_3AsO_4 + NaCl$
સંતુલિત સમીકરણમાં $X$,$Y$ અને $Z$ ના મૂલ્યો અનુક્રમે છે:

  • A
    $2, 1, 2$
  • B
    $2, 1, 3$
  • C
    $3, 1, 6$
  • D
    $3, 1, 4$

Explore More

Similar Questions

$2CuSO_4 + 4KI \rightarrow Cu_2I_2 + 2K_2SO_4 + I_2$ પ્રક્રિયામાં $CuSO_4$ ના તુલ્યભાર અને તેના અણુભારનો ગુણોત્તર કેટલો થાય?

$1$ મોલ $K_2Cr_2O_7$ નું $Cr^{3+}$ માં રિડક્શન કરવા માટે જરૂરી $SnCl_2$ ના મોલની સંખ્યા (એસિડિક માધ્યમમાં) કેટલી છે?

$MnO_4^- + C_2O_4^{2-} + H^+ \to Mn^{2+} + CO_2 + H_2O$ :
ઉપરોક્ત રેડોક્ષ પ્રક્રિયા માટે સંતુલિત પ્રક્રિયા થવા માટે સાચા સહગુણકો નીચેનામાંથી ક્યા હશે?

Difficult
View Solution

સમજાવો કે પ્રક્રિયા:
$2 Cu_{2}O_{(s)} + Cu_{2}S_{(s)} \rightarrow 6 Cu_{(s)} + SO_{2(g)}$
એ રેડોક્ષ પ્રક્રિયા છે. કઈ સ્પીસીઝનું ઓક્સિડેશન/રિડક્શન થાય છે,કયું ઓક્સિડેશનકર્તા અને કયું રિડક્શનકર્તા તરીકે વર્તે છે તે ઓળખો.

રેડોક્ષ પ્રક્રિયા $MnO_{4}^{-} + C_{2}O_{4}^{2-} + H^{+} \longrightarrow Mn^{2+} + CO_{2} + H_{2}O$ માટે,સંતુલિત સમીકરણમાં પ્રક્રિયકોના સાચા સહગુણકો નીચે મુજબ છે:
$MnO_{4}^{-} \quad C_{2}O_{4}^{2-} \quad H^{+}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo